Time/Date/Day

ન્યુ જીવન આનંદ પ્લાન

ન્યુ જીવન આનંદ પ્લાન






કોણ લઈ શકે ?

→ ઓછામાં ઓછી   ઉમર – 18 વર્ષ પૂરા

→ વધુમાં વધુ ઉમર – 50 વર્ષ (NBD)

→ ઓછામાં ઓછી મુદત – 15 વર્ષ

→ વધુમાં વધુમુદત – 35 વર્ષ

→ ઓછામાં ઓછી વીમા રાશિ – Rs 100000/-

→ વધુમાં વધુવીમા રાશિ – No Limit

→ વધુમાં વધુ ઉમર(પાકતી મુદતે) – 75 વર્ષ (NBD)


લાભો

પોલિસી પાકે ત્યારે…

➝ વીમા રાશિ + બોનસ + ફાઇનલ એડિશનલ બોનસ+બીજી વાર વીમા રાશિ કુટુંબ માટે…

➝ ન કરે નારાયણ અને..વહેલુું મૃત્યુ થાય ત્યારે

➝ તુરંત સવા ગણી વીમારાશિ તથા બોનસ નું પેમેંટ

➝ અકસ્માતે ડબલ વીમા રાશિ ઉપરાંત બોનસ

➝ ત્રણ વર્ષ બાદ ક્લેમ કન્સેશન નો લાભ…

➝ ત્રણ વર્ષ ના પ્રીમિયમ ભરાયા બાદ જો પ્રીમિયમ બાકી હોય અને છ માસ દરમ્યાન ડેથ થાય તો ફક્ત         બાકી પ્રીમિયમ કાપીને પૂરી વીમા રાશિ તથા બોનસ મળે..

➝ પાંચ વર્ષ બાદ જો એક વર્ષ દરમ્યાન ડેથ થાય તો પણ બાકી પ્રીમિયમ કાપીને પૂરી વીમા રાશિ તથા બોનસ મળે


વીમા રાશિ રિબેટ


વીમા રાશિ રિબેટ-રૂ.

 100000 to 195000 સુુુુધી કઇ પણ નહિ. અને ત્યાર પછી

→ 200000 to 495000 1.50%

→ 500000 to 995000 2.50%
 
→ 1000000 અને એથી વધુ 3.00%

→ મોડ રિબેટ : વાર્ષિક 2%, અર્ધવાર્ષિક 1%

 અકસ્માતે ડબલ વીમો :


 LIC’s અકસ્માતે ડબલ અને ડિસેબિલિટી બેનિફિટ


→ 18 વર્ષથી 70 વર્ષ સુધી મળી શકે

→ દર હજાર ની વીમા રાશિએ ફક્ત એક રૂપિયો

→ મિનિમમ વીમા રાશિ 1 લાખ અને મેક્સિમમ 1 કરોડ


→ અકસ્માતે ડિસેબિલિટી આવે તો વીમા રાશિ ના 10% રકમ દર વર્ષે મળવા પાત્ર તેમજ પ્રીમિયમ ભરવા ની જવાબદારી LIC ની…
પોલિસી
23 વર્ષ સુધી
24-27 સુધી
28-31 સુધી
32 થી 35 સુધી
ઇન્ફોર્સ
90%
80%
70%
60%
પેઇડ અપ
80%
70%
60%
50%



આ પ્લાન ના બેજોડ ફાયદા…

 → પોલિસીની મુદત પૂરી થયે વીમા રાશિ અને બોનસ નું પેમેંટ

-→ ત્યાર બાદ કોઈપણ પ્રીમિયમ ભર્યા વગર અને મેડિકલ વગર નવો લાઈફ ટાઇમ વીમો શરૂ.. 


→ આપ જીવનભર રુઆબભેર ઉચ મસ્તક જીવી શકશો કારણકે આપના જીવનનું મૂલ્ય 10 લાખ છેજ.

→ કદાચ આપને કોઈ મેજર સર્જીકલ ઓપરેશન માટે 5-7 લાખ ની જરૂર પડે તો પણ આપે આપના સંતાન પાસે હાથ લાંબો નહીં કરવો પડે…





વધુ માહિતી માટે સમ્પર્ક કરો..

ચૌધરી દઝાભાઈ વિ.

મો.૯૮ ૭૯ ૧૭ ૦૪ ૨૬


LIC Best Plan