Time/Date/Day

LIC OF INDIA


ભારતમાં વીમા પ્રત્યે કમનસીબ
જરૂરથી વાંચો વીમાનુ મહત્વ

1. આપણે બાળકોના શિક્ષણ અને લગ્ન માટે સોનાની ખરીદી કરી શકીએ છીએ ... પરંતુ વીમા ખરીદવાનો સમય નથી.

2. આપણે જો કોઈ વીમા એજન્ટ આવે છે તો તેને જોઈને પછી આપણે આપણો  રસ્તો બદલી દઈઅે છીઅે  પરંતુ તેમની પાસેથી વીમાની માહિતી મેળવતા નથી.

3. આપણા દેશના 130 મિલિયન લોકોમાં  ફક્ત 20 કરોડ લોકોના વીમા છે.

4. તમે તમારા 10,000 રૂપિયાના મોબાઇલ માટે સ્ક્રીનગાડૅ લઈ શકો છો ... પરંતુ તમારા જીવન માટે વીમો નહીં ... જે 100 મિલિયનથી વધુ મૂલ્યનો છે.

5. આપણે અાપણી પુત્રી સાથે અજાણ્યા અને ઓછી ઓળખાણ વાળા એવા કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરીએ છીએ ... પરંતુ ઓળખાણ વાળા વીમા એજન્ટ પાસે વીમા સંબંધિત માહિતી લઈ વીમો લેવાથી દૂર રહીએ છીએ.

6. આપણે ભગવદ્ ગીતા અને કુરાનમાં  અટવાઇ ગયા છીએ... પરંતુ એક શાશ્વત (સાચુ) સત્ય એ મૃત્યુ છે એ આપણે ભુલી ગયા છીએ...

7. અાપણે 100 રૂપિયાની ચંપ્પલ   5 ચૂકવીને સ્ટેન્ડમાં મૂકી શકીએ છીએ ... પરંતુ અપણા અમૂલ્ય જીવન માટે દરરોજનો ફક્ત 50 રૂપિયાનો ખર્ચ કરી શકતા નથી.
શું આપણા જીવનનું મૂલ્ય ચંપ્પલ જેટલું પણ નથી?

8. અાપણે ઢોંગી બાવા અને જાદુગરોને માનીએ છીએ .. જે જાદુ બતાવે છે ... પરંતુ વીમા એજન્ટ પર વિશ્વાસ કરતા નથી ... જે વિશ્વાસથી વીમાના મહત્વને સમજાવે છે.

9. આપણે સરકારી નોકરીઓ વાળા લોકોને પેન્શન મેળતુ જોઈ દુઃખ અનુભવીએ છીએ... પરંતુ પોતાના માટે પેન્શન પ્લાન નથી લઈ શકતા .

11.વિશ્વમાં  દરરોજ 10,000 લોકો રાતે ઊંઘે છે ,પરંતુ સવારે જાગતા નથી.. માત્ર રેલગાડીનુ ફાયર એન્જિન એલાર્મ વગાડીને આવે છે... મૃત્યુ નહી......

11. આપણે ઘરમાં લાઇટ જાળવવા માટે inverterનો ઊપયોગ કરીએ છીએ... પરંતુ અાપણે આપણા કુટુંબનો દીવો  છીએ, આપણા કુટુંબનો આધાર આપણે છીએ,આપણા કુટુંબ અને પરિવાર ચલવવા પોતાનો વીમો નથી લેતા... શું આપણે એટલા મૂર્ખ છીએ

12. તમે તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાં કેટલું બેલેન્સ છે તેનું ધ્યાન રાખીએ છીએ... પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા લાઇફ કાર્ડમાં કેટલુ બેલેન્સ બાકી છે?

પોતાના વીમા વિષે  જરૂરથી વિચારો અને આ વિષયમાં વધુ માહિતી અને સલાહ લેવા અમારી મુલાકાત લો. ..


ડી. વી. ચૌધરી, એલ.આઈ.સી. એજન્ટ,
મો. ૯૮૭૯૧૭૦૪૨૬
 ભારતીય જીવન વિમા નિગમ,



LIC Best Plan